Friday, 31 August 2018


 આરોગ્ય અધિકારી  દ્વારા બાળાકોને  રૂબેલા રસી અંગેની માહિતી 



શાળાના  બાળકોને  આપવામાં આવતી  રસી

ગામના નાના બાળાકોની આપવામાં આવતી રસી

Wednesday, 7 March 2018


 આજ રોજ તારીખ - ૮/૩/૨૦૧૮ ને ગુરુવારના રોજ દિવોલીયા ગામની બહેનો તેમજ દિવોલીયા પ્રાથમિક શાળાના બાળકો અને અંજલી હૉસ્પિટલમાંથી આવેલ બહેનો દ્વારા મહિલા દિવસ અંતર્ગત મહિલા રેલીનું આયોજન કરવામાં આવેલ.

Monday, 26 February 2018

મીનાની દુનિયા રેડિયો કાર્યક્રમ અંતર્ગત 
બાળકોને વાર્તા સંભળાવવામાં આવી. 



અમારી શાળામાં ચાલો આદર્શ બનીએ અંતગત સી.ડી નિદર્શન કરવામાં આવ્યું.
જેમાં બાળકોને ખુબ મજા આવી.

Tuesday, 6 February 2018

ગામના વડીલ એવા સોલંકી વકતુસિંહ ઉદેસિંહના હસ્તે દિકરી સોલંકી રીટાબેન ખોડસિંહનું સન્માન

૨૬ મી જાન્યુઆરી ૨૦૧૮  લેરી લાલા ગીત ....... પર ડાન્સ કરતા  બાળકો

Monday, 5 February 2018

૨૬ મી જાન્યુઆરી ૨૦૧૮ ની ઉજવણી

અમારી દિવોલીયા પ્રાથમિક શાળામાં ૨૬મી જાન્યુઆરી ૨૦૧૮ પ્રજાસ્તાક પર્વની ઉજવણી કરવામાં આવી.
જેમાં બાળકો અને શિક્ષકોએ ખુબ મહેનત કરી સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા અને બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યા.